આગામી તા.૨૪ ફેબ્રુઆરીના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાશે

  • February 22, 2025 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.22 ફેબ્રુઆરી, રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ને સોમવારના રોજ વિવિધ કૃષિલક્ષી કાર્યક્રમો યોજાનાર છે.
​​​​​​​જે અંતર્ગત જામનગર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તા.૨૪.૦૨.૨૦૨૫ના રોજ બપોરે ૧૨ કલાકે કૃષિ વિજ્ઞાન કેંદ્ર, એરફોર્સ રોડ, જામનગર ખાતે યોજાશે.સાંસદ  પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ સમારોહમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, પદાધિકારી
ઓ, ખેડૂતો તેમજ પશુપાલકો જોડાશે જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application