એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાના યોગેશ્વર નગરમાં એક મકાનના ધાબા પર માદા હોલાનું બે બચ્ચાને જન્મ આપ્યા બાદ તુરંત જ મૃત્યુ નિપજ્યું હતું. માતા વિહોણા બંને બચ્ચા અંગેની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સભ્યો હિરેન ગોસ્વામી, મિતેષ દત્તાણી, શેખર આઝાદ દ્વારા આ બંને બચ્ચાઓનું રેસ્ક્યુ કરી, મધ્ય રાત્રિએ કલ્યાણપુર સ્થિત ગણેશગઢ જીવ દયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ આ બંને બચ્ચાઓને બચાવી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech