રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી સીઝનમાં પહેલી વખત રાયડાની આવકની બોણી થઇ હતી અને પ્રતિ ૨૦ કિલોના .૧૩૬૦ના ભાવે મુહર્તના સોદા થયા હતા. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર દિલીપભાઇ પનારાએ જણાવ્યું હતું કે ગામના ખેડૂત રાયડાની સિઝનની પહેલી આવક લઇને આવ્યા હતા ત્યારબાદ વેપારીઓએ નવી આવકને ફલ હાર કરી વધામણા કર્યા હતા અને હરરાજીમાં પહેલો સોદો .૧૩૬૦ના ભાવે થયો હતો. હવે આગામી પખવાડિયાથી તમામ જણસીઓમાં રવિ પાકની નવી આવકો શ થશે.
દરમિયાન આજે વટાણાની આવકની પણ બોણી થઇ હતી, ૨૫ દાગીનાની આવક થઇ હતી અને હરાજીમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૨૦૦૦ ઉપજયો હતો.
એકાદ સાહ બાદ મગફળીની આવક પુન: શ કરતાં ૩૫ હજાર ગુણીની આવક થઇ હતી જેની સામે ૧૦ હજાર ગુણીના સોદા થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech