ઊત્તર પ્રદેશના બજિનૌર જીલ્લામાં નિવૃત નૌકાદળ અધિકારી સાથે 2 કરોડ રૂપિયાની છેતરપીંડી કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કારવામાં આવી છે. હાલમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં નિવૃત્ત નૌકાદળ અધિકારી સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી. એક પોલીસ અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપાતા પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે સૈનિકને નકલી શેર ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષક અભિષેક કુમાર ઝાએ જણાવ્યું હતું કે લાલપુર ગામના રહેવાસી ભૂપેન્દ્ર સિંહ સાથે માર્ચ અને એપ્રિલમાં આરોપીઓ દ્વારા ચલાવવામાં આવતા વોટ્સએપ ગ્રુપ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ઉંચા વળતરની લોભામણી સ્કીમ આપી હતી. અને બાદમાં તે નફો મેળવવા માટે બીજા ૫૦ લાખ ભરવા પડશે તેવું કહી બે કરોડ ખંખેરી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech