પોરબંદરમાં જ‚રિયાતમંદ પરિવારોને અપાઇ જીવન જરૂરી ચીજવસ્તુઓ

  • August 24, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતમ આઠમ ના પર્વ નજીક આવી રહ્યા છે ત્યારે હાલ પોરબંદરમાં ભારેખમ વરસાદ પડેલો લોકોએ ઘણી નુકસાની વેઠી ખાસ કરીને એવા જરૂરિયાત મંદ પરિવારોના ઘરમાં પણ મિષ્ટાન  ફરસાણની વ્યવસ્થા થાય અને એ પણ એમના બાળકો સાથે સાતમ આઠમનો તહેવાર માણી શકે આનંદ કરી શકે એવા શુભ આશયથી નાની અનામીદાતાઓના સહકારથી અંદાજે ૧૧૧ પરિવારને  હસ્તક મહિલા અગ્રણી નિમિશાબેન જોશી દ્વારા મિષ્ટાન ફરસાણ આપવામાં આવ્યા એટલું જ નહીં સાથે સાથે બટુક ભોજન તેમજ અંદાજિત ૫૧ બહેનોને સાડી તેમજ ૧૦૦ બહેનોને બ્લાઉઝ પીસ દાતાના સહકારથી આપવામાં આવ્યા, તેમજ મિસ્ટર ફરસાણ લેવા આવેલા બહેનોને મેળામાં મોંઘા ઝવેરાત ન પેરવા, પોતાના મોબાઈલ સાચવવા પોતાના બાળકોને સાચવવા વગેરે બાબતો પણ  મીનલબેન બલભદ્ર દ્વારા સમજાવવામાં આવી. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News