ખંભાળિયાથી ભાણવડ તરફના માર્ગે એક શ્વાનનું છેલ્લા ઘણા દિવસોથી મોઢું પ્લાસ્ટિકની એક બરણીમાં ફસાઈ ગયું હતું. જેથી શ્વાસ, ખોરાક અને પાણીના અભાવે તે ખૂબ જ અશક્ત થઈ ગયું હતું. ત્યારે ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના શિક્ષકો એ.આર. ભટ્ટ અને રામભાઈ ભારવાડિયાને આ શ્વાન નજરે ચડતા લગભગ 3 કિલોમીટર પાછળ દોડી અને અડધો કલાકની જહેમત બાદ આ શ્વાનને પકડી,પ્લાસ્ટિકની બરણીમાંથી મુક્ત કરી, નવજીવન બક્ષ્યું હતું. જો હજુ પણ એકાદ દિવસ આ શ્વાનના મોઢામાં બરણી ફસાયેલી રહેત તો કદાચ તેનું મૃત્યુ નક્કી હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech