ફિલ્મ આરઆરઆરને મળ્યું લોસ એન્જલ્સમાં અદ્ભુત સન્માન
ઓસ્કર્સ 2024માં ફરી ફિલ્મ આરઆરઆર છવાઈ ગઈ છે. ઓસ્કરમાં નાટૂ નાટૂની ઝલક જોવા મળી જેને જોઈને ફેંસ કહી રહ્યા છે તે તેમના માટે પ્રાઉડ મોમેન્ટ છે.ઓસ્કર 2024માં આ વર્ષે ઈન્ડિયાની કોઈ ફિલ્મ નથી પહોંચી. પરંતુ એક ખાસ કારણે બધા ઈન્ડિયન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. ગયા વર્ષે એકેડેમી એવોર્ડ્સમાં આરઆરઆરએ મોટી જીત હાસિલ કરી હતી. રાજામૌલીની મૂવીએ બેસ્ટ મ્યૂઝિક કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો.
ઓસ્કરમાં આરઆરઆર નો જલવો
ઓસ્કરના સ્ટેજ પર નાટૂ નાટૂ ગીત પર પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું હતું. આ એક્ટને પ્રેઝેન્ટ કરવા માટે દીપિકા પાદુકોણ સ્ટેજ પર જોવા મળી હતી. તમને જાણીને ખુશી થશે કે RRRનો જલવો આ વખતે એકેડમી એવોર્ડ્સમાં જોવા મળ્યો. ફિલ્મના ક્લિપ્સ ઓસ્કર્સ ઈવેન્ટમાં જોવા મળ્યા. સૌથી પહેલા સ્ટંટ કોર્ડિનેટર્સને ટ્રિબ્યૂટ આપતા સમયે બેસ્ટ એક્શનમાં મૂવી આરઆરઆરના સીન્સ બતાવવામાં આવ્યા. તેમાં રામચરણ અને જુનિયર એન્ટીઆર જોવા મળ્યા. બેસ્ટ સોન્ગ કેટેગરીનો એવોર્ડ આપતી વખતે નાટૂ નાટૂ ગિતની ક્લિપ બતાવવામાં આવી. આ બન્ને સીન્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
ફેંસ થયા એક્સાઈટેડ
ઓસ્કર્સમાં ફરીથી આરઆરઆરની પ્રેઝેન્સને જોઈને ફેંસ એક્સાઈટેડ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર મૂવી ટ્રેન્ડ થઈ રહી છે. ફેંસનું કહેવું છે કે આ બધા ઈન્ડિયન્સ અને આરઆરઆર ફિલ્મ માટે મોટી વાત છે. એક યુઝરે લખ્યું- તેલુગુ પ્રાઈડ એક વખત ફરી ઓસ્કર્સમાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech