નારી વંદના કાર્યક્રમ ઉજવણી
આપણા પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિમાં નારી વિશે ખૂબ સરસ વાત કરી છે કે,
"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः"
મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ સ્કુલમાં તારીખ-01/08/ 2024 થી તારીખ- 08/08/2024 એમ કુલ એક અઠવાડિયું નારી વંદના કાર્યક્રમની ઉત્સાહસભર અને ઊર્જાસભર ઉજવણી કરવામાં આવી રહી છે.
નારી વંદના કાર્યક્રમ ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા બાળ આરોગ્ય દિવસ વગેરે શીર્ષક હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ 9 થી 12ની દીકરીઓ નિબંધ લેખન સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધામાં ઉત્સાહ સાથે ભાગ લઈ રહી છે.
આ શાળા શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005, પોસ્કો કાયદો, આરોગ્યલક્ષી અને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે શાળાના આચાર્યા શ્રી ડૉ.બી. એન. દવે દ્વારા મહિલા શક્તિ અંગે ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech