પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની ૧૯ એન.સી.સી.કેડેડસ ચોપાટી ખાતે સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી કવાયતો નિહાળી અને સમજણ મેળવી હતી.
પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની ૧૯ એન.સી.સી.કેડેડસ ચોપાટી ખાતે આર્મી નેવી અને એરફોર્સ દ્વારા એક્સ સંયુક્ત વિમોચન એચ.એ.ડી.આર.એ આપત્તિ રાહત માટે જોઈન્ટ એક્સસાઈઝને ત્યાં જઈને નિહાળી અને સમજણ મેળવી હતી, ત્યાં કેવી રીતે ભારતીય સેના, નૌકાદળ અને એરફોર્સ તેમના સહયોગ અને નવીનતમ ટેકનોલોજીની મદદથી આફત દરમિયાન બચાવ માટે એકસાથે કામ કરે છે. આ એક્સસાઈઝ ચોપાટી બીચ ખાતે યોજાઈ હતી જેમાં આર્મી, નૌકાદળ, એરફોર્સ કેવી રીતે આપત્તિ દરમિયાન જીવન બચાવવા માટે કામ કરે છે, ફુડ પેકેટ આપવામાં મદદ કરે છે, રસ્તાઓ અને પુલનું તાત્કાલિક બાંધકામ કરે છે.સુનામી દરમિયાન માછીમારોને મદદ કરે છે, આકાશમાં હેલિકોપ્ટર વડે નિરીક્ષણ કરે છે,સમુદ્રમાં જહાજો અને જમીન પર સેના વડે પેટ્રોલિંગ કરે છે જેથી લોકો નિર્ભય અને સુરક્ષિત રહી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech