રાજકોટ મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ એમઆઇજી કેટેગરીના ૫૦ આવાસ તથા ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ૧૩૩ આવાસો માટે તા.૧૭–૧૦–૨૦૨૪થી તા.૧૬–૧૧–૨૦૨૪ સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ફી .૫૦ રહેશે તેમજ નિયમાનુસાર ડીપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.
વિશેષમાં આવાસ યોજના શાખાના મેનેજરએ જણાવ્યું હતું કે એમઆઇજી કેટેગરીના આવાસોમાં થ્રી બેડ હોલ કિચન, ક્ષેત્રફળ ૬૦ ચોરસ મીટર, આવાસની કિંમત .૧૮ લાખ, વાર્ષિક આવક મર્યાદા .૬ થી ૭.૫૦ લાખ સુધીની રહેશે. યારે ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના આવાસોમાં ૧.૫ બેડ હોલ કિચન, ક્ષેત્રફળ ૪૦ ચોરસ મીટર, આવાસની કિંમત ૫.૫૦ લાખ અને વાર્ષિક આવક મર્યાદા રૂ.૩ લાખ સુધીની રહેશે. ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં.૦૨૮૧–૨૨૨૧૬૧૫ પર કોન્ટેકટ કરવાનો રહેશે.
મિડિયમ ઇન્કમ ગ્રુપ કેટેગરીના ૫૦ આવાસના લોકેશન
ક્રમ સાઇટ એડ્રેસ આવાસની સંખ્યા
૧૩૪૮, હેવલોક એપા.ની સામે, જયભીમનગર, જડડુસ રેસ્ટો.વાળો રોડ ૧૦ આવાસ
૨૧૦૪, વસતં માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ૦૭ આવાસ
૩એસ–૨, દ્રારકાધીશ હાઈટસની બાજુમાં, ૧૫૦ ફટ રોડ૧૭ આવાસ
૪૪૮–એ, સેલેનીયમ હાઈટસની સામે, મવડી પાળ ગામ રોડ ૧૬ આવાસ
આવાસોની કુલ સંખ્યા ૫
ઇકોનોમિક વિકર સેક્શન-2 કેટેગરીના આવાસના લોકેશન
ક્રમ સાઇટનું નામ આવાસની સંખ્યા
1 51-બી, વાવડી, તપ્ન હાઈટ્સ રોડ, પુનીત નગર પાણીના ટાંકાની સામે 53 આવાસ
2 51-બી, મવડી, સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી પાળ ગામ રોડ સામે 30 આવાસ
3 33-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ 16 આવાસ
4 38-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ, 34 આવાસ
આવાસની કુલ સંખ્યા 133
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech