રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા રિકવરી ડ્રાઇવ અંતર્ગત આજે ગેલેકસી એપાર્ટમેન્ટ સામે આવેલી મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનો તેમજ પરા બજાર માં આવેલી બે દુકાનો સહિત સમગ્ર શહેરમાં કુલ ૩૧ મિલકતો સીલ કરીને બપોર સુધીમાં પિયા ૩૦ લાખની રિકવરી કરવામાં આવી હતી.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નં–૧માં ૧૫૦ ફિટ રિંગ રોડ નાણાવટી ચોક જસલ કોમર્શિયલ કોમ્પ્લેકસ ફસ્ર્ટ લોર શોપ નં –૧૫૫, ૧૫૬,૧૫૭ અને ૧૫૮ ની સામે સીલ ની કાર્યવાહી કરતાં ચેક આપેલ, વોર્ડ નં.૨માં રેસકોર્ષ રોડ ગેલેકસી સિનેમા સામે આર.એમ.સી શોપિંગ સેન્ટરમાં ત્રણ દુકાનો સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી .૫.૫૦ લાખ, વોર્ડ નં–૩માં પરાબજાર મેઇન રોડ પર ૧ દુકાનના .૧૪, ૭૦, ૨૩૦ના બાકી માંગણા સામે સીલ તેમજ અન્ય દુકાનના .૧૧,૭૧,૧૩૦ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત રાજકોટ એસટી બસ પોર્ટમાં આવેલી વધુ પાંચ દુકાનો મિલકત વેરો વસૂલ કરાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech