મુંબઈ બે દિવસથી અંધારામાં ગરકાવ

  • March 30, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની આર્થિક રાજધાની ૨ દિવસ સુધી અંધારામાં ડૂબેલી રહી. મુંબઈના ઘણા વિસ્તારોમાં કલાકો સુધી લાઈટો બંધ રહી હતી. દક્ષિણ મુંબઈથી મધ્ય મુંબઈ સુધીના ઘણા વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા હતા. સરકારી કચેરીઓ અને હોસ્પિટલો પર પણ તેની નોંધપાત્ર અસર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, કેબલ ફોલ્ટના કારણે ઘણા વિસ્તારોમાં પાવર ફેલ થઈ ગયો હતો.

દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારો અને હોસ્પિટલોમાં પાવર ફેલ થઈ ગયો હતો. આ વિસ્તારોમાં બેસ્ટ અને ટાટા દ્રારા વીજળી પૂરી પાડવામાં આવે છે. તેની અસર મુંબઈની ઘણી મોટી હોસ્પિટલોમાં જોવા મળી હતી. લાઈટ ફેલ થવાની અસર મુંબઈ કમિશનરની ઓફિસમાં પણ જોવા મળી હતી. જીટી હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, કામા હોસ્પિટલ અને બીએમસી હેડ કવાર્ટરમાં પાવર ફેલ્યોર હતો. જોકે બોમ્બે હોસ્પિટલમાં પાવર સમસ્યા અડધા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News