મુંબઈ મુકામે ભાણવડના નિયામક બચ્ચન પરિવારના હસ્તે સન્માનિત

  • March 13, 2025 11:15 AM 

યુવક બિરાદરી ભારત દ્વારા મુંબઈ મુકામે 12 માર્ચને બુધવારના રોજ અભિનેતા અભિષેક બચ્ચનના હસ્તે પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડ અને તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલી સંસ્થાના નિયામક ભીમશીભાઈ કરમુરને હિરવે બિરાદરી ગૌરવ પુરસ્કારથી  સન્માનિત કરવામાં આવ્યા. આ ક્ષણ ભાણવડ અને દેવભૂમિ દ્વારકા માટે ગૌરવની બાબત કહેવાય કે શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય બદલ નોંધ લઈ અભિવાદન કરવામાં આવ્યું. આ એવોર્ડ માટે ઠેર-ઠેર થી સંસ્થા અને તેમના કાર્યકરોને ગ્રામજનો તથા સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application