બ્રહ્માસ્ત્ર ફેમ એક્ટ્રેસ મૌની રોય પણ કામણ પાથરવા પહોંચી કાન્સ

  • May 25, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કાન્સ ફિલ્મ ફિલ્મ ફેસ્વિટલમાં બંગાળી બાળા યલો ડ્રેસમાં છવાઇ ગઇ
  • મૌની રોય વન શોલ્ડર ઑફ ડ્રેસમાં કાળા ગોગલ્સ સાથે ખૂબ જ સુંદર લાગી 


વિશ્વપ્રસિદ્ધ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને પૂર્ણ થવામાં હજુ 4 દિવસ બાકી છે ત્યારે કોઇને કોઇ ભારતીય સુંદરી આ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં હાજરી આપવા ફ્રાન્સ પહોંચી રહી છે. આલિયા ભટ્ટ, ઉર્વશી રાઉતેલા માનુષી છિલ્લર, સપના ચૌધરી, ઐશ્વર્યા બ રાય બાદ બ્રાહ્માસ્ત્ર ફેમ એક્ટ્રેસ મૌની રાયે પણ પોતાનુ કામણ પાથરવા કાન્સમાં પહોંચી ગઇ.


બોલીવૂડ ફિલ્મ અને ટીવી સિરિયલ સ્ટાર મૌની રોયે તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચીને પોતાની ખૂબસૂરતીનો જલવો વિખેર્યો છે. અહીંથી એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી છે.  મૌની રોયે પોતાની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટ વર્લ્ડમાં ખળભળાટ મચાવી દીધો છે. એક્ટ્રેસ મૌની રોયની આ તસવીરો સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયેલી છે. મૌની રોય સામે આવી આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબસૂરત યલો કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ મૌની રોયની આ તસવીરોએ ફેન્સ વચ્ચે તહેલકો મચાવવાનું શરૂ કરી દીધું છે. 


આ લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ મૌની રોય પોતાનો ગ્લેમરસ અવતાર બતાવતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં છવાયેલી છે.એક્ટ્રેસ મૌની રોય કાળા ચશ્મા પહેરીને યલો ગાઉનમાં પોઝ આપતી જોવા મળી હતી. એક્ટ્રેસ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.


એક્ટ્રેસ મૌની રોયની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી છે. એક્ટ્રેસની આ તસવીરો સામે આવતાની સાથે જ ફેન્સ વચ્ચે છવાઇ ગઇ છે. આ તસવીરોમાં એક્ટ્રેસ મૌની રોય યલો ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેલાઈ ગઈ હતી.



મૌની રોયે આ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધાં છે. એક્ટ્રેસની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. એક્ટ્રેસ મૌની રોય આ વન શોલ્ડર ઑફ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.એક્ટ્રેસ મૌની રોયની આ તસવીરો પર લોકો ફિદા થતાં જોવા મળ્યા હતા. એક્ટ્રેસ આ તસવીરોમાં હોટ અવતારમાં જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application