બોલીવુડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં મૌનીએ ગોલ્ડન ડ્રેસમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. મૌની રોયની ગણતરી બોલિવુડની હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસમાં થાય છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે. તાજેતરમાં તેણે તેના ઈન્સ્ટા પર ખૂબ જ કિલર તસવીરો શેર કરી છે
એક્ટ્રેસે લેટેસ્ટ ફોટોશૂટ માટે ગોલ્ડન ડ્રેસ કૈરી કર્યો છે. ગોલ્ડન ડ્રેસમાં મૌની ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી છે. ફેન્સ તેની આ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે મૌની ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસમાં અલગ અલગ પોઝ આપી રહી છે. એક્ટ્રેસ તેના લુક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
મૌનીએ સ્મોકી આઈ, હાઈ બન અને ન્યુડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રેરણાદાયી પહેલ: લગ્ન પ્રસંગે કન્યાને અપાય છે ધાર્મિક પુસ્તકો
January 24, 2025 11:07 AMકર્ણાટકમાં મંકીપોકસે દીધી દસ્તક દુબઈથી આવેલો વ્યકિત પોઝિટિવ
January 24, 2025 11:05 AMખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવારે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ
January 24, 2025 11:04 AMજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech