ગોકુલનગરમાં મોટરસાયકલની ઉઠાંતરી

  • May 17, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગોકુલનગર રડાર ગેઇટ પાસે પ્રજાપતી સોસાયટીમાં રહેતા અને મુળ રાણાવાવના વતની મહેશ મનસુખભાઇ સુરેલાનું સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે૧૦સીઆર-૨૧૦૪ ગત તા. ૧૫ના સમય દરમ્યાન મકાનની બહાર પાર્ક કર્યુ હતું ત્યાંથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આથી મહેશભાઇ દ્વારા ગઇકાલે સીટી-સીમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application