આઇ.એ.એસ.-આઇ.પી.એસ. અધિકારીઓ તથા મેમરી કોચ આપશે વ્યાખ્યાન
દ્વારકામાં સાઇદત્ત સેવા ટ્રસ્ટ દ્વારા દ્વારકેશ અજ્યુકેશન ઝોન એડ્યુ વર્લ્ડ સ્કૂલનાં ઉપક્રમે તા. ૮/૨ ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ શ્રી સ્વામીનારાયણ મંદિર, શાક માર્કેટ પાસે, દ્વારકામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનારનું નિઃશૂલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજકોટ ઝોનનાં નગરપાલિકાઓનાં પ્રાદેશિક કમિશ્નર મહેશ એસ. જાની, દેવભૂમિ દ્વારકા પ્રાંત અધિકારી અમોલ અવાટે, દ્વારકા એસ.પી. નિતેશ પાંડે તથા વિશ્વ વિખ્યાત મેમરી અને મોટીવેશનલ કોચ સુહાગ પંચાલ વ્યાખ્યાન વડે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે મો. ૯૩૨૭૭ ૭૯૫૧૫,૯૯૭૯૭ ૦૨૮૪૫ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech