ભાવનગરથી ભુજ જઈ રહેલી બસના કંન્ડકટર અને ડ્રાઇવરની સંવેદનશીલતાને તેમજ ત્વરિતા દાખવવાને લીધે અંજાર ઉતરેલા મુસાફરને કિંમતી પર્સ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૫-૮-૨૦૨૪ના રોજ ભાવનગર થી ભુજ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા ભવ્ય રાકેશભાઈ કે જેવો કિંમતી પર્સ બસમા ભુલી ઉતરી ગયેલ હતા. જે પર્સ આ બસમાં ફરજ બજાવતા ભાવનગર ડેપોના ક્ધડક્ટર પ્રતિકભાઈ વાઘેલા અને ડ્રાઇવર રણજીતસિંહ રાઠોડે ત્વરિતતા દાખવીને એમની સાથે એ સ્ટોપ પર ઉતરેલા મુસાફરનો સંપર્ક કરતાં ભવ્ય રાકેશભાઈ ની સાથે વાત કરી અને ખરાઈ કરીને પર્સ અંજાર બસ સ્ટેન્ડના ટી.સી ની રુબરુમાં મૂળ માલિકને પરત સોંપીને ફરજ દરમ્યાન ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.એમણે કરેલી આ ઉમદા કામગીરી માટે તેઓને મુસાફર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech