સોના-હીરા કરતા પણ વધુ આ માત્ર એક પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા

  • July 28, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તમે સોના-હીરા માટે લોકોને કરોડો રૂપિયા સુધી ખર્ચ કરતા જોયા હશે. પરંતુ જયારે કોઈ પથ્થરની કીમત અબજો રૂપિયા હોય ત્યારે વધારે આશ્ચર્ય થાય છે.આજે અમે જે પથ્થરો વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે હીરા અને સોનાથી પણ વધુ કિંમતી છે. શું છે આ પથ્થર અને તેમાં એવી શું ખાસિયત છે કે જેના કારણે તેની આટલી બધી કિંમત છે? આ પથ્થરનું નામ છે મૂન ગોલ્ડ. મૂન ગોલ્ડ  એટલે ચંદ્ર ની સપાટી પરથી લાવવામાં આવેલો પથ્થર. તેમાં સોનાના કણ ઉપરાંત અનેક બહુમૂલ્ય ધાતુ હોય છે, જેના કારણે તેની કિંમત ખૂબ જ વધારે છે.



14 ડિસેમ્બર 1972ના રોજ નાસાના એસ્ટ્રોનોટ યૂજીને કેર્નન એ સૌથી પહેલા અપોલો 17 લૂનર મોડ્યૂલથી પગ બહાર મૂકીને ચંદ્રની સપાટી પરથી એક પથ્થર ઉઠાવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી આવા કેટલાક પથ્થર પૃથ્વી પર લાવવામાં આવી ચૂક્યા છે. આ પથ્થરોમાં સોના અને પ્લેટિનમનો અંબાર છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કારણે આ પથ્થરોની કિંમત પણ ઘણી વધારે છે.


હાલમાં આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા છે આ ઉપરાંત તેની ગુણવત્તા તેમાં રહેલા તત્વોના આધારે તેની કિમતમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application