મોરબીમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર આરીફ મીર, ઇમરાન ચાનીયા સહિતના વિરુદ્ધ ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે ગૃહ વિભાગના આદેશ અનુસાર મોરબી પોલીસ ટીમે કુખ્યાત ઈસમોની મિલકતો ટાંચમાં લેવાની કામગીરી શરુ કરી છે
ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા સહિતના ૧૫ ઈસમોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી શરુ કરવામા રાજ્યના ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખ્યા છે જ્યાં કુખ્યાત ઈસમોની મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજસીટોકના ગુનામાં ૧૫ જેટલા આરોપીની ૨૫ થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે જે કામગીરી શરુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી આગામી ૨-૩ દિવસ ચાલી સકે છે તેવા સંકેત પ્રાપ્ત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદીઓ ઘેરાયા; 1 આર્મી ઓફિસર શહીદ
November 10, 2024 06:14 PMખાલિસ્તાની આતંકવાદી અર્શ દલાની ધરપકડ, હરદીપ નિજ્જરનો સહયોગી
November 10, 2024 06:00 PMઆલિયા ભટ્ટે કલ્કીના દિગ્દર્શક નાગ અશ્વિન સાથે હાથ મિલાવ્યા, અભિનેત્રીને મળ્યો મોટો પ્રોજેક્ટ
November 10, 2024 05:14 PMકેન્દ્ર સરકારે કચરો વેચીને ₹650 કરોડની કમાણી કરી, PM મોદીએ કહ્યું- પ્રશંસનીય પહેલ
November 10, 2024 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech