પોરબંદરના લઘુમતિ વિસ્તારોમાં બિસ્માર રસ્તાને લીધે પરેશાની

  • October 24, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ભાવના ડેરીથી મદ્રેસા ગર્લ્સ સ્કૂલથઇને ચુના ભઠ્ઠી તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર છે અને તેના કારણે આ વિસ્તારમાં ધુળની ડમરી સતત ઉડે છે જેના કારણે અહી રહેતા લોકોને ઉધરસ સહિત શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. પોરબંદર નગરપાલિકાનુ તંત્ર અહી વહેલીતકે રસ્તાનુ સમારકામ કરાવી આપે તે ઇચ્છનીય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application