જામજોધપુર પંથકમાં અનેક વિસ્તારમાં ખનીજ ચોરી ? તંત્ર ચુપ

  • July 22, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકામાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે. મંજુર થયેલ લીઝ કરતા વધારે જગ્યામાં ખનન થાય છે. તેમજ આ વિસ્તારમાં ઘણી જગ્યાએ રેતી તેમજ બેલાનો ટ્રકો રોયલ્ટી ભર્યા વિનાના બેફામ ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ રેતીના ધંધા મોટાપાયે રોયલ્ટીભર્યા થઇ રહ્યા છે. ટ્રકોમાં વાહન થતા રેતી અને ટ્રકને અટકાવી તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાવું જોઇએ. ઘણીવાર આવી થતી ખનીજચોરી અંતર્ગત ઉપલા લેવલથી તંત્ર ચેકીંગના બહાને આવી માત્ર આંટો દઇ સમુસુતર છે તેવા જ મોટેભાગે રીપોર્ટ કરી ચાલ્યા જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application