હળવદ નગરપાલિકાને ચૂંટણીને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે પરંતુ ચૂંટણી લક્ષી આજ દિન સુધી ઉત્સાહ જોવા મળી રહ્યો નથી રાજકીય પક્ષો ઉમેદવારો કોઈ ઠોશ આયોજન વિના આમતેમ ભટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
મતદારોને ચૂંટણી અંગે સૌ નીરસ જોવા મળી રહ્યા છે વળી બે વર્ષથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોવાથી વિકાસના નામે મત માગી શકાય તેવી સ્થિતિ રહી નથી હળવદ નગરપાલિકાની સાત વોર્ડની ૨૮ બેઠક માટે કુલ ૭૦ ઉમેદવારો મેદાને છે ત્યારે ગત ચુંટણીમાં પાલિકાની ૨૮ બેઠકો માંથી ૧૮ બેઠક પર ભાજપ અને ૧૦ બેઠક કોંગ્રેસે કબજે કરી હતી, નગરપાલિકા પર ભાજપનું શાસન હતુ, આમ તો હળવદની અનેકવિધ સમસ્યાઓ છે જેવીકે ટ્રાફીક સમસ્યા રજળતા પશુઓ પાણી, સફાઈ, ઉભરતી ગટરો,રોડ રસ્તા સહિતના અનેક વિકરાળ સમસ્યાઓ છે અમુક અમુક વિસ્તારમાં પાણી વિતરણની પણ સમસ્યા છે આ વખતે નગરપાલિકા કબજે કરવા કોંગ્રેસ આપ બસપા અને ભાજપ ચારે પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે પરંતુ મતદારો સાવ નિરસ દેખાતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકીય તજજ્ઞનું કેવું છે કે આ વખતે રિઝલ્ટ કંઈક નોખું જ હશે કારણ કે મતદારોનો મૂળ પારખવો આ વખતે અઘરો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech