મોડી રાત્રિથી મેઘરાજાની પધરામણી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
સલાયામાં પણ આજે મોડી રાત્રીથી મેઘરાજાની પધરામણી થઇ હતી. રાત્રીના ઝરમર ઝરમર વરસ્યા બાદ મોદી રાત્રિએ જોરદાર વરસાદ ચાલુ થયો હતો. જે વહેલી સવાર સુધી અઢી ઇંચ જેટલો વરસ્યો હતો.હાલ પણ આં લખાઈ રહ્યું છે ત્યારે ઝરમર ઝરમર ધીમીધારે વરસાદ ચાલુ છે. આ વરસાદથી લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. વાતાવરણ માં ઠંડક પશરી છે. ખેડૂતો પણ વાવણી લાયક વરસાદથી ખુશ ખુશાલ થઈ ગયેલ છે.અને જે ખેડૂતોએ વહેલી વાવણી કરી હતી એમના માટે તો આ વરસાદ કાચા સોના સમાન થયો છે. હાલ આ વાતાવરણ એવું જણાઈ રહ્યું છે કે હજુ વરસાદ ચાલુ જ રહેશે.આજે ચાલુ વરસાદે પણ લાઈટએ સાથ છોડયો નથી જેથી લોકોને પણ રાહત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech