ઓલિવ ઓઈલ સદીઓથી તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. ખાવામાં ઉપયોગ કરવા ઉપરાંત તેનો ઉપયોગ ત્વચા અને વાળની સંભાળ માટે પણ થાય છે પરંતુ શું જાણો છો કે ઓલિવ ઓઈલથી શરીરની માલિશ કરવાના પણ ઘણા ફાયદા. ઓલિવ ઓઈલમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શા માટે ઓલિવ ઓઈલ ખાસ છે?
ઓલિવ ઓઈલ વિટામીન E અને K, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. આ તમામ પોષક તત્વો ત્વચાને પોષણ આપવામાં, બળતરા ઘટાડવામાં અને ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે.
ઓલિવ ઓઈલથી માલિશ કરવાના ફાયદા
ત્વચા માટે
વાળ માટે
શરીર માટે
ઓલિવ ઓઈલથી માલિશ કેવી રીતે કરવું?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech