દેવભૂમિ દ્વારકાના 70 પોલીસ કર્મીઓની સામૂહિક બદલીના ઓર્ડરો

  • June 24, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા સહિત જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ વિગેરે 70 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી કરતા હુકમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application