પ્રોહીબીશનના ગુનાની ટેવવાળા આરોપીને અલગ અલગ ગુનામા ૯ મહીનાની સજા ઓખા મરીન પોલીસ દ્વારા કરાવવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જિલા એસપી નિતેશ પાંડેયએ જીલ્લામાં દારુ, જુગારને નેસ્ત નાબુદ કરવા અને આરોપીને સજા કરવા સુચના કરેલ જે અન્વયે રાઘવ જૈનના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે ઓખા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સવાભા સાચલભા ભઠડ બર્માસર કવાર્ટર તા. દ્વારકાવાળો પ્રોહીબીશનના ગુના કરવાની ટેવવાળો હોય અને પ્રોહી મુદામાલ સાથે મળી આવતા પ્રોહી કેશ કરેલ અને ઓખા કોર્ટમાં ચાર્જસીટ રજુ કરતા કુલ ૩ ગુનામાં ૯ મહીનાની સજા કોર્ટે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech