આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એયુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય માં રહેતી અને છેલ્લ ા પાંચ વર્ષ બીએસસીનો અભ્યાસ કરી વિધાર્થીની ઉપર કેટલાક કહેવાતા સમાજ સેવકો નેતાઓએ પોતાની હવસની શીકાર બનાવી હોવાની આટકોટ માતૃશ્રી ડી.બી.પટેલ એયુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના પાંચવડા ગામના પૂર્વ સરપચં મધુભા ટાઢાણી. અને વીરનગર ગામના જિલ્લ ા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા વિદ્ધ,કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવા હતી, કન્યા છાત્રાલયમાં વિધાર્થીનીને ધાક ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારવામાં આવતો હતો અને વિધાર્થીનીના કહેવા મુજબ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અરજણભાઈ રામાણીને પણ ખબર હોવાના આક્ષેપ કર્યા હતા, સાથે પરેશ રાદડિયાએ વિધાર્થીની પર પહેલેથી ખરાબ નજર અને મેલી મુરાદ હતી એટલા માટે પરેશ રાદડીયાએ વિધાર્થીનીને કન્યા છાત્રાલય માં રેકટર બનાવેલ રેકટર સ્ટાફની ઓફિસ અલગ હોય તેમ માટે રિપોર્ટ મંગાવવાના બહાને બોલાવીને નરાધમો બળજબરી કરતા જેમાં મધુ ટાઢાણીએ છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાકટ રાખેલો કલરના બહાને વારંવાર મમાં તપાસ કરવા આવે અને બળજબરી કરતા મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા બંને વારાફરતી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા આટકોટની છાત્રાલયમાં મધુ ટાઢાણીએ બળાત્કાર ગુજારેલ એવું પણ ફરિયાદમાં લખાવેલ છે વિધાર્થિની પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી સુરત રહેવા માટે જતી રહિ હતી પણ મધુ ટાઢાણી ત્યાં પાછળ ગયેલ અને મારકુટ કરી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી અને બળાત્કાર ગુજારેલ તેમને મદદ કરતા હોય અને એક અજાણીયો શકશ. આમ ચાર લોકો વિદ્ધ વિધાર્થિનીએ આટકોટ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૭૬,૧ (૩૭૬–૨– ૧) ૩૭૩–૩૪૪–૫૦૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાની તપાસ આઈયુસીએડબલ્યુના પી.આઈ રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે આરોપીને શોધવા માટે એલસીબી–એસઓજીઅને આટકોટ પોલીસની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech