દૂધ મીઠું શીખડં કેરીનો રસ ઠંડા પીણા વગેરેના નમુના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ નમૂના ફેલ થતાં તે અંગેના કેસ રાજકોટ જિલ્લા અધિક કલેકટર ચેતનભાઇ ગાંધી સમક્ષ ચલાવવામાં આવ્યા હતા. અલગ અલગ નવ કિસ્સામાં અધિક કલેકટરે ૩૮ વેપારીઓને કુલ પિયા ૧૭.૮૦ લાખનો દડં ફટકાર્યેા છે.
જે વેપારીઓને દડં ફટકારવામાં આવ્યો છે તેમાં ગોંડલના રમેશભાઈ વેલજીભાઈ સાટોડિયા મોટા મહીકાના કપિલ કુમાર મિશ્રા નિખિલ આયોની ફડ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના જીગરભાઈ રાજાણી ગાંધીધામના અશોકભાઈ નાહટા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા ગામના રામ કેમ ફડ પ્રાઇવેટ લિમિટેડ લોધિકાના પાર્થ ભાઈ મણવર, રીમલ કટારીયા, રાજકોટના ચિરાગ સિદપરા યુસુફીભાઈ મોહમ્મદ અલી ઇબ્રાહીમ ભારમલ એમ.વાય.એજન્સી ગાંધીધામના રામલાલ ચૌધરી મુકેશ ચૌધરી અનિતા ચૌધરી લીલી ચૌધરી કમલા ચૌધરી મંજુ ચૌધરી વિશાલ ચૌધરી ઘનશ્યામ શર્મા ભવર ચૌધરી પંકજ ચૌધરી મુકેશ ચૌધરી અને મેટોડાના પરસોતમ ખોડાભાઈ ચોવટીયા નો સમાવેશ થાય છે.આ ઉપરાંત રાજકોટના વ્રજલાલ હરિભાઈ મારડિયા અલ્પેશ પ્રતાપભાઈ જોશી અનિલભાઈ ઉઘરેજા જગદીશભાઈ દામજીભાઈ મહેશભાઈ દેવલાલભાઈ સંજયભાઈ વસંતભાઈ અને સુરેશભાઈ પોપટભાઈ રૈયાણી ને દડં કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech