પડાણા પોલીસની તપાસમાં શર્ટી વીના સ્ટોલ ઉભો કયર્નિું ખુલ્યુ
જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં લાયસન્સ અને એનઓસી મેળવ્યા વીના ફટાકડાના સ્ટોલ ઉભા કરીને વેચાણ કરવામાં આવતુ હોવાની ફરીયાદો મળતા તાજેતરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, શહેરના રણજીતસાગર રોડ પર પોલીસની તપાસમાં 4 સ્ટોલ ધારકો ઝપટમાં આવ્યા હતા, દરમ્યાન કાનાલુસમાં લાયસન્સ તથા એનઓસી શર્ટી વીના ફટાકડાનું ગેરકાયદે વેચાણ કરનાર શખ્સ ઝપટમાં આવ્યો છે.
મેઘપર પડાણા પોલીસ દ્વારા ગેરકાયદે ફટાકડાના વેચાણ કરનારાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી, દરમ્યાનમાં કાનાલુસ ગામમાં રહેતા મનિષ જોરાવરસંગ વાળા નામનો શખ્સ હંગામી ફટાકડાના લાયસન્સ તથા ફાયર શેફટીનું એનઓસી મેળવવાની કાર્યવાહી કયર્િ વીના પોતાની મેળે કાનાલુસ રોડ પર ગેરકાયદે ફટાકડાનો સ્ટોલ બાંધીને જાહેર જનતાનુ જીવન જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech