ઘરની તપાસમાં વિદેશી દારૂ મળી આવ્યો..!!: ખંભાળિયાનો શખ્સ મોબાઈલમાં તીનપતી ગેમ રમતા ઝડપાયો
ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા ભીખુ રાયા ધારાણી નામના 33 વર્ષના શખ્સને પોલીસે તેના ઘરેથી મોબાઈલ ફોનમાં ચોક્કસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
એટલું જ નહીં, અહીં કરવામાં આવેલી તપાસ દરમિયાન તેના ઘરમાંથી પોલીસને રૂપિયા 4,000 ની કિંમતની દારૂની નાની-મોટી 15 બોટલ પણ મળી આવી હતી. જે અંગે પોલીસે ઉપરોક્ત શખ્સ સામે જુગારધારા તેમજ પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ ચલાવી રહ્યા છે.
ખંભાળિયામાં ધોરીવાવ સ્કૂલ પાસે રહેતા કિરીટ કરશન નકુમ નામના 38 વર્ષના શખ્સને પોતાના મોબાઈલમાં તીનપતી ગેમનો જુગાર રમતા ઝડપી લઇ, પોલીસે રૂપિયા 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરીને ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech