સોગઠી ગામમાંથી ગેરકાયદે રીતે બેલા ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટરને કબજે લેવાયું
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ખાણ માફીયાઓ સક્રિય બન્યા છે, જેની સામે જામજોધપુર મામલતદાર ની ટીમેં લાલ આંખ કરી છે, અને મોડી રાત્રે પેટ્રોલિંગ હાથ ધરી સોંગઠી ગામમાંથી ગેરકાયદે રીતે બેલા ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટર ચાલકને ઝડપી લીધો છે, અને ખાણ ખનીજ ખાતાને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના સોગઠી ગામના પાટીયા પાસે મામલતદાર શ્રી. વાઘેલા અને તેમની ટીમ દ્વરા બિનઅધિકૃત બેલા ભરેલું ટ્રેક્ટર પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.
જામજોધપુરના મામલતદાર દ્વારા છેલ્લા ઘણા સમય થયા ખનન ચોરી માફીયા સામે ઝુંબેશ આદરી છે, ત્યારે જામનગર જિલ્લાનો ખાણ ખનીજ વિભાગ શું કરે છે, તે હાલ ચર્ચા નો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅકવાડામાં સપ્તાહની પોથીયાત્રાના ચડાવા બાબતે યુવાન પર હુમલો
May 13, 2025 03:59 PMગટર લાઈનના ખોદકામમાં પાણીની લાઈન તુટી
May 13, 2025 03:57 PMગારિયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 13, 2025 03:56 PMજાહેરમાં વરલી-મટકાનો જુગાર રમતો મહુવાનો શખ્સ ઝડપાયો
May 13, 2025 03:55 PMજગન્નાથજીની રથયાત્રામાં ભગવાનની નયનરમ્ય નવી મૂર્તિઓ સામેલ કરાશે
May 13, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech