પોરબંદરમાં બાલુબા ક્ધયા વિદ્યાલય પાસેના રોડની સાફસફાઈની કામગીરી સેનિટેશન વિભાગે કરાવી છે.
પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ છાંયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી તેમજ વોર્ડ નં-૯ ના કાઉન્સિલર ધવલભાઈ જોષી દ્વારા પોરબંદર વિસ્તારમાં વરસાદના પાણીના નિકાલ માટે જે સાંઢીયા ગટર ખોલીને સફાઈ કરવામાં આવેલ જેના કારણે ફુવારાથી શિવા બેકરી સુધીનો રોડ વનવે બંધ કરવામાં આવેલ હતો,ત્યાં સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે ટ્રાફીક વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ના પડે તેમજ મેળા દરમિયાન બહારથી આવતા નાગરિકોને ટ્રાફીકની સમસ્યા ઉભી થાય નહી અને તકલીફ વેઠવી પડે નહી તેથી ત્યાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMNew Year Party માટે અહીંથી પસંદ કરો પરફેક્ટ હેરસ્ટાઈલ, સુંદરતામાં નહીં રહે કોઈ કમી
December 25, 2024 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech