ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેનુએલ મેક્રોને રવિવારે અચાનક જ સંસદ ભગં કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. રાષ્ટ્ર્રને સંબોધતાં તેમણે જણાવ્યું કે દેશના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી માટેની ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ હવે આગામી ૩૦ જૂને યોજાશે, યારે ચૂંટણીનો બીજો રાઉન્ડ ૭ જુલાઈએ યોજાશે.
ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં દક્ષિણપંથી પક્ષોએ મેક્રોનના મધ્યમાર્ગી ગઠબંધનને હરાવી દીધું છે. જેના બાદ મેક્રોને અચાનક સંસદ ભગં કરવાનો નિર્ણય લીધો છે. મેક્રોને એ પણ સ્વીકાયુ કે યુરોપનો બચાવ કરવા માંગતા પક્ષો માટે યુરોપિયન યુનિયનની ચૂંટણીના પરિણામ સારા નથી.
રાષ્ટ્ર્રને સંબોધતાં મેક્રોને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં ટોપ સ્કોરિંગ નેશનલ રેલી (છગ) સહિત નાના–નાના પક્ષો લગભગ ૪૦ ટકા મત મેળવવામાં સફળ થયા છે. દક્ષિણપંથી પાર્ટીઓનુંર વર્ચસ્વ વધતું જઈ રહ્યું છે. હત્પં આ પરિસ્થિતિ સાથે પોતાને ન જોડી શકું. તેથી મેં તમને એક વિકલ્પ આપવાનું નક્કી કયુ છે. હત્પં નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરી રહ્યો છું. આ દરમિયાન, તેમણે ફ્રેન્ચ લોકોની શ્રે વિકલ્પ પસદં કરવાની ક્ષમતા પર વિશ્વાસ પણ વ્યકત કર્યેા.
મેક્રોને ગયા ગુવારે ચેતવણી આપી હતી કે આ સાહની ચૂંટણી બાદ યુરોપિયન સંસદમાં વધતી જમણેરીઓની હાજરી દ્રારા યુરોપિયન યુનિયન સામે અવરોધો પેદા થવાનું જોખમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech