સાંસદ મોકરિયાનો ઉડ્ડયન મંત્રીને પત્ર : રાજકોટ અને ગાંધીભૂમિ પોરબંદર તેમજ અમદાવાદ સહિતના સ્થળોએ 9 સિટર પ્લેનની સુવિધાની માંગ

  • May 04, 2023 11:30 AM 

સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટ અને ગાંધીભૂમિ પોરબંદર તેમજ અમદાવાદ સહિતના સ્થળોએ 9 સીટર ફ્લાઇટની સુવિધા આપવા રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાએ રજુઆત કરી છે. મોકરિયાએ ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતને કરેલી આ રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર અને રાજકોટને 9 સિટર પ્લેન ની સુવિધા મળવી જોઈએ. સાથે પોરબંદરથી અમદાવાદ તેમજ રાજકોટથી અમદાવાદ માટે પણ આ સુવિધાની માંગ મોકરીયાએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application