ઉપલેટામાં ફેલાયેલા કોલેરાના રોગચાળા અંગે રિવ્યુ મિટિંગ કરતા સાંસદ ડો.માંડવિયા

  • July 17, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમી સરકારી તંત્ર સો ઉપલેટાના અમુક વિસ્તારમાં ફેલાયેલ કોલેરા અંગે રીવ્યુ મીટીંગ યોજી હતી. કેન્દ્રીય મંત્રી તા ૧૧ પોરબંદર લોકસભાના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ પોતાના પંજાબના પ્રવાસ દરમ્યાન ધોરજી વિધાનસભાના ઉપલેટાના અમુક વિસ્તારોમાં ફેલાયેલા કોલેરા રોગની ચિંતા કરતા સરકારી તંત્ર સો વર્ચ્યુઅલ માધ્યમી રિવ્યૂ મીટીંગ યોજી, જેમાં પ્રેઝન્ટેશનના માધ્યમી ત્યાંની સ્િિત અંગે વિસ્તૃત માહિતી મેળવી. કોલેરા ફેલાવા પાછળના કારણો અંગે તેઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી.



ડો. માંડવિયાએ સુચના આપેલ કે કોલેરા લગત આરોગ્ય વિભાગની જે સોપ છે તેનો ચુસ્ત રીતે અમલ ાય તા સતત સર્વેલન્સ ચાલુ રહે તે માટે વ્યવસ ગોઠવવામાં આવે, તંત્ર સતત અવલોકન કરે કે સોપનો અમલ ઈ રહ્યો છે તા અન્ય કોઈ નવા કેસ આવે તો તે વિસ્તારનો પણ આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે.


ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કમિશનર હેલ્, કલેકટર રોજકોટ તા આરોગ્ય વિભાગને સૂચના આપેલ કે એસઓપી ઉપરાંત કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સંવેદનશીલ જૂોમાં કોલેરા વિરોધી વેક્સિન લગાવવામાં આવે. જરૂર પડે એઇમ્સ રાજકોટની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ ટેકનીકલ મદદ કરવામાં આવે તા લોકોમાં ખાનપાન અને સ્વચ્છતાની જાગૃતિ આવે તે દિશામાં તંત્ર જનજાગૃતિના પ્રયાસો કરે તા લોકો પાણી ઉકાળીને પીવે, વાસી અને ગંદો આહાર ન લે તે માટે લોકોને સમજાવવામાં આવે તેવું એક યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News