T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 6 રનથી મજબૂત વિજય નોંધાવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.
આ મેચ જોવા અમેરિકા આવેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે સ્ટેડિયમમાં બેસીને આ મેચ જોઈ રહ્યો હતો. મેચ બાદ તેની તબિયત લથડી હતી અને હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું.
અમોલ કાલે દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા હતા. અમોલ એમસીએ અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ન્યૂયોર્ક પહોંચ્યો હતો. આ શાનદાર મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech