મોરબીમાં મહિલાને પ્રેમ કરવો ભારે પડયો મહિલાને તેના પ્રેમી સો બોલાચાલી તા યુવતીએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરી દિધો હતો જેનો ખાર રાખી આરોપીએ બે શખ્સોને મોકલી યુવતીને લાકડી વડે ફટકારી હતી. જેી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મોરબીમાં રહેતી એક યુવતીએ આરોપી વિજયભાઈ બારૈયા રહે. ભાવનગર તા બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૭-૨ના રોજ ફરિયાદીને શકમંદ આરોપી વિજયભાઈ સો પ્રેમસબંધ હોય અને ોડા સમયી આરોપી વિજયભાઈ સો બોલચાલી યેલ હોય અને ફરીયાદીએ આરોપી વિજયભાઈના મોબાઇલ નંબરો બ્લોક કરતા જેનો ખારરાખી તેને અજાણ્યા બે આરોપીઓને મોકલી બંને ઇસમો પૈકી એક અજાણ્યા ઇસમે ફરીયાદીને લાકડી વડે પગના ભાગે મુંઢમાર મારી નાશી ગયા હતા જેી આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૧૧૪, તા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech