ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવી રહી છે.અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.લોપામુદ્રા રાઉતની બોલ્ડનેસની આગળ ઉર્ફી જાવેદ પણ ફેલ છે.ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે.ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છેઅભિનેત્રી લોપામુદ્રા રાઉત,ફેમિના મિસ ઈન્ડિયા 2017ની મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે.જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ચાહકોમાં હલચલ મચાવે છે.તાજેતરમાં તેની તસવીરો એ ગજબ હલચલ મચાવી દીધી છે. તેનું બોલ્ડ અને કર્વી ફિગર જોઈ ભલભલાને પરસેવો છૂટી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech