એક તરફ ખેતીની મોસમ શ હોય બીજી તરફ વાહનોની સંખ્યામાં વધારો થતાં પરેશાની વધી ગ્રાહકોને માત્ર ૧ હજાર મર્યાદામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે જો કે અમુક વાહનચાલકો ગભરાહટમાં પણ જરિયાત કરતાં વધારે જથ્થો ભેગો કરવા પણ ઈચ્છુક હોય છે વડિયા ગામમાં ડીઝલ માટે ભારે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં આવેલા માત્ર બે પેટ્રોલ પપં પર વહેલી સવારથી પેટ્રોલ ડિઝલ નો મળતા લોકો હેરાન પરેશાન ફકત વડિયા જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના ખેડૂતો પણ ડીઝલ ભરાવવા અહીં પહોંચી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે