મુંબઈમાં હેડ ઓફિસ ધરાવનાર મીન્ટી ફી ફીનસર્વ પ્રા.લી. કંપનીની રાજકોટમાં શીતલ પાર્ક પાસે સ્પાયર ૨ સ્તિ બ્રાન્ચમાં ફરજ બજાવનાર બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર તા ઇન્સ્પેકશન કરનાર કર્મચારીએ મળી ખોટા રેકર્ડના આધારે ૨૫ ગ્રાહકોની લોન મંજૂર કરી દઇ રૂપિયા ૪.૧૩ કરોડનું કૌભાંડ આચર્યા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મશીનરી તા કોઈ સંપત્તિ ન હોવા છતાં લોન લેનાર પાસે આવી સંપતિ હોવાના રેકર્ડ દર્શાવી મોટા કમિશનની લાલચે કંપનીના જ કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું હતું. બાદમાં લોન લેનાર હપ્તા ન ભરતા કંપનીને શંકા જતા તપાસ કરતા કોભાંડનો પર્દાફાશ યો હતો.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં શીતલ પાર્ક સ્પાયર-૨ બિલ્ડીંગમાં ૧૩ માં મળે ઓફિસ નંબર ૧૩ અને ૨૪ માં આવેલી મીન્ટી ફી ફનસર્વ પ્રા.લી. કંપનીના લીગલ મેનેજર ચંદ્રેશ મોટુંમલ જોબનપુત્રા (ઉ.વ ૩૦ રહે. સુરત) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની કંપનીના ર્ડ પાર્ટી એજન્સીના ત્રણ કર્મચારી જેમાં પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ કરનાર અમિત ઘનશ્યામભાઈ ધરેજીયા, કંપનીના બ્રાન્ચ મેનેજર હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા (રહે. શહીદ સુખદેવસિંહ ટાઉનશીપ ૧૫૦ ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક, રાજકોટ) અને કંપનીના સેલ્સ મેનેજર આકાશ દિનેશભાઈ વ્યાસ (રહે. દેવાશીષ એપાર્ટમેન્ટ પાછળ અયોધ્યા ચોક, રાજકોટ) ઉપરાંત લોન લેનાર ૨૫ ગ્રાહકોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીની કંપનીની ઓફિસ મુંબઈમાં અંધેરી કુરલા રોડ પર ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં બીજા માળે આવેલી છે તેમજ રાજકોટમાં અહીં શીતલ પાર્ક પાસે ઓફિસ આવેલી છે કંપની બે પ્રકારની સિક્યોર અને અનશિક્યોર લોન આપે છે. જેમાં ગ્રાહકોનો સીબીલ સ્કોર જોવામાં આવે છે તેમજ ઇન્કમટેક્સ રિટર્ન અને છેલ્લા એક વર્ષના બેંક ટ્રાન્જેક્શન જોઈ એસેટ વેલ્યુ પણ જોઈ કંપનીના સેલ્સ મેનેજર તા બ્રાન્ચ મેનેજર અને ર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરી ગ્રાહકની ક્ષમતા મુજબ લોન આપવામાં આવતી હોય છે.
તા. ૩૦/૯/૨૦૨૩ ી તા. ૩૦/૬/૨૦૨૪ દરમ્યાન ૨૫ ગ્રાહકોની લોન બેંકના કર્મચારીઓ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જે શંકાસ્પદ હોય તેમજ બાદમાં આ લોન ધારકોએ પેઢીમાં સમયાંતરે લોનના હપ્તા ન ભરતા રાજકોટ શહેરની બ્રાન્ચની સ્િિતમાં શંકા જતા કંપનીના અન્ય મેનેજર દ્વારા ઉપરોક્ત તમામ લોન ધારકો દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજ રેકળની ચકાસણી કરતા તા સ્ળ નિરીક્ષણ કરતા પ્રામિક દ્રષ્ટિએ રેકર્ડ બોગસ હોવાનું જણાય આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech