આજથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. વર્ષ 2024-25 માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટક તેમજ પુનઃ સોલાર પાવર યુનિટ/કીટ ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તા. 5 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યાથી આઈ-ખેડૂત પોર્ટલ ખુલશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂતોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્કાય ફોર્સના સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયાની દોહિત્રીએ લુટી મહેફિલ
January 24, 2025 12:18 PMરશ્મિકા મંદાનાએ આપ્યો રિટાયર થવાનો નિર્દેશ
January 24, 2025 12:16 PM'કરીના અને હું બેડરૂમમાં હતા ત્યારે ચીસાચીસ થઈ', સૈફ અલી ખાને હુમલાની રાતની ડરામણી વાત કહી
January 24, 2025 12:15 PMચુલબુલી આલિયાની સડક 2 સૌથી ડિઝાસ્ટર સાબિત થઈ હતી
January 24, 2025 12:14 PMઆ રહ્યા ઑસ્કર માટેના ફાયનલ નોમિનેશન
January 24, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech