શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેઢી પડેલી કારમાંથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે દારૂનો આ જથ્થો અને કાર સહિત . ૩ લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં કાર રેઢી મૂકી નાસી જનાર અજાણ્યા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.મોવાલીયા તથા તેમની ટીમ તપાસમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ કૌશિકભાઇ ગઢવી, તુલસીભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે ૧૫૦ ફટ રીંગરોડ પર ઓમનગર સર્કલથી અંદર ધરમનગર શેરી નંબર ૨ પાસે રેઢી પડેલી કાર નંબર જીજે ૧૩ એફ ૧૫૬૯ માં તપાસ કરતા તેમાંથી અલગ–અલગ બ્રાન્ડની પિયા ૨ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં કાર રેઢી મૂકી નાસી ગયેલા અજાણ્યા કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અન્ય દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે ગોકુલધામ આરએમસી કવાર્ટર પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણનગર શેરી નંબર પાંચમાં રહેતા શીતલબેન લાલજીભાઈ હાડા (ઉ.વ ૪૨) ના મકાનમાં દરોડો પાડતા અહીંથી પિયા ૬,૦૦૦ ની કિંમતનો ૧૨ બોટલ દા મળી આવ્યો હતો. જેથી આ અંગે પોલીસે આ મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલિકા અને પંચાયતોમાં ભાજપ નો–રિપિટ થિયરીના મુડમાં: આગામી સપ્તાહે નામો જાહેર
January 24, 2025 11:13 AMરાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 20 રાજ્યોના 570 સ્પર્ધકો ભાગ લેશે
January 24, 2025 11:12 AMસૌરાષ્ટ્ર્ર યુનિ.માં બે માસના વિલબં પછી એકસટર્નલ કોર્સને લીલી ઝંડી
January 24, 2025 11:10 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સરવેની કામગીરી હાથ ધરાશે
January 24, 2025 11:09 AMસહકારી મંડળીઓમાં ભરતીના નિયમો ઘડવા સરકારને હાઈકોર્ટે કરેલો આદેશ
January 24, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech