લીકર પરમીટ ધારકોની તંત્ર સામે લડત, રોગી કલ્યાણ સમિતિ દ્વારા ' ધરાર ' ડોનેશન લેવાતું હોવાનો આક્ષેપ

  • April 02, 2023 03:31 PM 

રાજકોટમાં દારૂની પરમીટ ધારકોની બેઠક મળી હતી....સીવીલ હોસ્પિટલમાં દારૂની પરમિટ ધારકો પાસેથી જે ડોનેશન લેવામા ના વિરોધ માં આ બેઠક મળી હતી... આ બેઠકમાં દારૂના ધારકો ઉપસ્થિત રહ્યા હતા..પરમિટ રીન્યુલ માટે રોગી કલ્યાણ સમિતિમાં ફરજિયાત ડોનેશન  લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો...પરમિટ રીન્યુઅલ માટે 5000 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં ડોનેશન માંગવામાં આવે છે..ગુજરાતમાં માત્ર રાજકોટમાં જ આ રીતે ડોનેશન ઉઘરાવવામાં આવતો હોવાનું પરમિટ ધારકો નો આક્ષેપ દારૂની પરમિટ ધારકોએ કર્યો હતો તો બીજી તરફ આ ડોનેશનના કારણે જ અને દારૂની પરમીટો અટવાઈ હોવાનું પણ પરમિટ ધારકોએ દાવો કર્યો હતો બીજી તરફ સિવિલ અધિક્ષક રાધેશ્યામ ત્રિવેદી મીડિયા સાથે વાત કરી હતી..રોગી ક્યાંણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે..જે રકમ જમા થાય છે તે રકમ હોસ્પિટલ સમિતિ નિર્ણય થી જરીર પડીયે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે.. તેમ તેમણે જણાવ્યું હતું...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application