રાજ્યના ચેરિટી કમિશનર વિભાગમાં આજે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કાયદા વિભાગ દ્વારા આદેશ જાહેર કરીને રાજ્યના ચેરિટી કમિશ્નર, નાયબ ચેરિટી કમિશ્નર અને સંયુક્ત ચેરિટી કમિશ્નર મળીને કુલ 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
આ બદલીમાં અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેટલાક અધિકારીઓને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે. આ બદલીઓને પગલે ચેરિટી કમિશનર વિભાગમાં નવી ઉર્જા આવવાની ધારણા છે.
ગુજરાત સરકારના કાયદા વિભાગે આજે એક નવો હુકમ જાહેર કરીને ચેરીટી કમિશનર કચેરીમાં મોટા ફેરફારો કર્યા છે. આ હુકમ મુજબ ચેરીટી કમિશનર, નાયબ ચેરીટી કમિશનર અને સંયુકત ચેરીટી કમિશનર 12 ની બદલી કરવામાં આવી છે. આ બદલી વહીવટી સરળતા અને વિશાળ જન હિતમાં કરવામાં આવી છે.
આ નવા હુકમથી ચેરીટી કમિશનર કચેરીના કામકાજમાં વધુ સુધારો થવાની અને જનતાને વધુ સારી સેવાઓ મળવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ બદલીથી કચેરીમાં નવી ઉર્જા આવશે અને કામકાજની ઝડપ વધશે.
જૂઓ લીસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યના જોઈન્ટ અને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરોની બદલીનો કાયદા વિભાગ દ્વારા આદેશ
December 17, 2024 08:26 PMબુમરાહ-આકાશદીપની જોડીએ રચ્યો ઈતિહાસ, 21મી સદીની સૌથી મોટી ભાગીદારીનો બનાવ્યો રેકોર્ડ
December 17, 2024 08:05 PMઆ દેશમાં કર્મચારીઓને કરાવે છે સૌથી વધુ કામ, લીસ્ટમાં ભારત આવે છે આ નંબર પર
December 17, 2024 08:03 PMવન નેશન-વન ઈલેક્શન બિલ: વોટિંગ દરમિયાન ગેરહાજર રહેલા સાંસદોને BJPની નોટીસ
December 17, 2024 08:01 PMશપથ પહેલા ટ્રમ્પની મુશ્કેલીઓ વધી, પોર્ન સ્ટાર કેસમાં કોર્ટમાંથી કોઈ રાહત નહીં
December 17, 2024 07:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech