કોટડાસાંગાણીના વેરાવળ ગામે નવી ગ્રામપંચાયત બનાવવામાં આવેલ જે ગ્રામપંચાયત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વરદહસ્તે ખુલી મુકવામાં આવેલ જે આધુનિક રીતે સુવિધાઓ બનાવવામાં આવેલ જે મિટિંગ હોલ બનાવવામાં આવેલ આને વેટીગ હોલ બનાવવામાં આવેલ વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ છે.
જે મંજૂર લોકો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ કે રાત્રીના સમયે ૧૧ વાગ્યે સુધી કામગીરી શરૂ કરવામાં આવસે તેવી વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામા આવેલ જેમાં ગુજરાતમાં પ્રથમ વેરાવળ ગ્રામપંચાયત રાત્રીના સમયે ૧૧ વાગ્યે સુધી કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં લોકોને સારી રીતે સુવિધાઓ મળી રહે.
આ વેરાવળ ગ્રામપંચાયતના નવા ભવનું લોકાર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જેમાં ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનના પ્રભારી ધવલભાઈ દવે રાજકોટ જિલ્લ ા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા જિલ્લાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા હરેશભાઈ હેરભા સહકારી આગેવાન ગોપાલસિંહ જાડેજા જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ સાવલિયા મનહરભાઈ બાબરીયા તેમજ રાજકોટ જિલ્લા
પંચાયતના સભ્ય ધર્મેન્દ્રભાઈ ટીલારા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી સલીમભાઈ પતાણી તાલુકા પંચાયતના સભ્યો ગોવિંદભાઈ રાઠોડ તેમજ ધીરુભાઈ કોરાટ જેમાં વેરાવળ ગ્રામ પંચાયત નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech