માણાવદર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
પોરબંદર મનસુખ માંડવીયા 50,000 મતથી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠામાં તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે.આણદમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ ચાલી રહ્યા છે.
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા 3000 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાવનગરમાં નિમુબેન બાંભણિયા 44 હજાર મતથી આગળ આગળ ચાલી રહ્યા છે.અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે.
પોરબંદરમાં કોંગ્રેસના લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે.વડોદરામાં 10,000 મતથી ડો. હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. વલસાડમાં ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીની મતગણતરી આજે 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં સુરતની એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આથી ગુજરાતના 25 બેઠક માટેની મતગણતરી થઇ રહી છે. જ્યારે દેશમાં 542 બેઠકો માટેની મતગણતરી થશે.
પ્રાથમિક વલણોમાં બનાસકાંઠામાં ગેનીબેન આગળ ચાલી રહ્યા છે.નવસારીની બેઠક પર ભાજપના સી.આર. પાટીલ આગળ ચાલી રહ્યા છે.રાજકોટમાં પરસોતમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં ભાજપના હરીભાઈ આગળ ચલીલ રહ્યા છે. ગાંધીનગરથી પ્રથમ રાઉન્ડમાં અમિત શાહ આગળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech