પિંક પોલ્કા ડોટ્સ ડ્રેસમાં કૃતિ લાગી ક્વીન

  • February 06, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કૃતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ના પ્રમોશનમાં બિઝી છે અને તેના પ્રમોશનલ લુકથી સતત ફેન્સનું દિલ જીતતી જોવા મળે છે. હાલમાં જ કૃતિ સેનન આ લુકમાં જોવા મળી હતી.પિંક પોલ્કા ડોટ્સ ડ્રેસમાં કૃતિ  ક્વીન જેવી સુંદર લાગી હતી.આ તસવીરમાં કૃતિ સેનનના ચહેરા પરની ચમક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.કૃતિ સેનનના લુક વિશે વાત કરીએ તો તે પિંક મીની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેમાં મોટા બ્લેક પોલ્કા ડોટ્સ છે.આ તસવીરો શેર કરતી વખતે કૃતિ સેનને કેપ્શન આપ્યું - વિન્ટેજ.  કૃતિ સેનનની આ તસવીરો પર તેના ફેન્સએ બ્યૂટીફુલ, સો હોટ, ઓસમ, બોલિવુડ ક્વીન, ગોર્જિયસ અને સ્ટનિંગ જેવી કોમેન્ટ કરી અભિનેત્રીને બિરદાવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News