IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીતી લીધુ છે.
IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો છે. ટાઈટલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે કેકેઆરના બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો અને હૈદરાબાદની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 11મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. KKR માટે વેંકટેશ અય્યરે માત્ર 26 બોલમાં 52 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણા હીરો રહ્યા. રસેલે 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટાર્ક અને રાણાને બે-બે સફળતા મળી હતી.
ICYMI!
— IndianPremierLeague (@IPL) May 26, 2024
That special run to glory ??
Recap the #Final on @StarSportsIndia and @JioCinema ??#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech