રાવલના શખ્સ સામે ગુનો નોંધાતા પોલીસ તપાસ
કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની ૧૫ વર્ષની સગીર વયની પુત્રીને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, રાવલના હનુમાનધાર ખાતે રહેતો રણજીત દેવશીભાઈ ચૌહાણ નામનો અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતા આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સી.પી.આઈ. આર. બી. સોલંકી દ્વારા હાથ વધારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech